Open in app

ગુજરાતી દાળ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Devi Amlani24th Jul 2018

Gujarati dal ના વિશે

Ingredients to make Gujarati dal in gujarati

  • 1 વાટકી તુવેરની દાળ
  • 1 લીલું મરચું
  • 1 ટુકડો આદું
  • 1 ડાળ લીમડો
  • 1 ચમચી હળદર પાઉડર
  • 1/2 લાલ મરચુ પાઉડર
  • 1/2 ચમચી મીઠું
  • 1 ચમચી તેલ
  • 1/2 ચમચી રાઈ
  • 1/2 ચમચી જીરૂ
  • ચપટી હિંગ
  • થોડી ધાણા ભાજી
  • 1 નંગ લવિંગ
  • 1 ટુકડો તજ
  • 1 ચમચી લીંબુ રસ
  • 1 ચમચી ગોળ
  • 2 કપ પાણી

How to make Gujarati dal in gujarati

  1. સૌપ્રથમ દાળ ને દસ મિનિટ સુધી ગરમ પાણીમાં પલાળી રાખો.
  2. ત્યારબાદ તેમાં બે કપ પાણી નાખી કૂકરમાં બાફી લો
  3. હવે દાળને એક વાસણમાં કાઢી લો તેમાં થોડું પાણી નાખી ઝેરીલો
  4. ત્યારબાદ તેમાં હળદર ,મરચું , મીઠું ,લીંબુનો રસ ,આદું અને લીલુ મરચું અને ગોળ નાખો
  5. હવે થોડી વાર માટે ઉકળવા દો ત્યારબાદ તેમાં વઘાર કરવા માટે એક અલગ વાસણમાં તેલ લઇ જીરું લવિંગ તજ અને હિંગ નાખી વઘાર કરો.
  6. અને છેલ્લે ધાણા ભાજી નાખી સર્વ કરો

Reviews for Gujarati dal in gujarati (0)

No reviews yet.

Recipes similar to Gujarati dal in gujarati

  • દાળ બતી

    18 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • દાળ મખની

    149 likes
  • દાળ તડકા

    3 likes
  • દાળ બાટી

    2 likes