Open in app

સુરતી લોચો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  420 min
બનાવવાનો સમય  7 min
પીરસવું  5 people
Khushboo Doshi24th Jul 2018

Surti loccha ના વિશે

Ingredients to make Surti loccha in gujarati

  • ૧ કપ – ચનાદાલ,
  • ૧/૩ કપ – અદડ દાલ,
  • ૧/૪ કપ – જાડા પૌઆં
  • ૨-૩ ચમચી- આદું-મરચાંની પેસ્ટ,
  • ચપટી હળદર,
  • ૧ચમચી- મરી પાવડર,
  • ૧ ઇનો,
  • ચપટી હિંગ,
  • ૧ ચમચી- લાલ મરચુ પાવડર,
  • ૨-૩ચમચી- લીંબુનો રસ,
  • ૧ કપ- બારીક સેવ,
  • મીઠું સ્વાદ મુજબ,

How to make Surti loccha in gujarati

  1. – ચનાની દાળ અને અડદની દાળને બરોબર સાફ કરી ધોઇ ને ૬-૭ કલાક અલગ-અલગ પલાળીને રાખી મુકો.
  2. – હવે દાળ માંથી બધુ પાણી કાઢી લો. હવે પૌઆ ને ૧૦ મિનીટ પહેલા પલાળી લો.
  3. – પહેલા ચનાની દાળ ને મિક્ષ્ચરમાં હલ્કા કરકરો પીસી લો. એ દાળને પીસવા માં જેટલા પાણી ની જરુર હોય એટલું જ પાણી નાખવું. હવે ક્રશ કરેલી દાળને એક બાઉલ માં કાઢી લો.
  4. – ત્યાર બાદ અડદદાળ અને પૌઆ ને પણ ક્રશ કરી લો. હવે આ ક્રશ કરેલી દાળને ચણાદાળની પેસ્ટ સાથે જ મિક્ષ કરી લો. હવે આ મિશ્રણ માં આદુ-મરચાંની પેસ્ટ, હીંગ, હળદર, મીંઠુ, તેલ, અને થોડું પાણી નાંખી બરોબર મિક્ષ કરી ઇડદાનાં ખીરા જેવુ બેટર રાખવું. જો બેટર જાડું લાગે તો ૨-૩ચમચી પાણી ઉમેરેવું.
  5. – હવે સુરતી લોચા પકાવા માટે સ્ટીમર યા તો એનાથી પણ મોટું વાસણ લો જેમાં એ બેટર નાખેલી ડીશ આવી શકે. હવે એક મોટા વાસણ માં 3 કપ પાણી મુકી એમાં જાળી/સ્ટેન્ડ મુકો હવે જેમાં આ લોચો પકાવી શકાય.
  6. – હવે જે પ્લેટ માં લોચો પકાવનો છે એને પહેલા બટર વડે ગ્રીસ કરી લો. હવે એ બેટરમાં ઇનો નાંખી બરોબર મિક્ષ કરી હલાવી લો. હવે એ બેટર ને ડીશમાં નાખી એને ઢાંકી શકાય એવી કોઇ મોટી ડીશ ઢાંકી વરાળ વડે ૨૦ મિનીટ પાકવા દો. હવે આ લોચો ઉપર થી ફુલેલો અને પાકી ગયો છે એવુ લાગે એટલી એને ચપ્પુ નાખી ચેક કરી લેવું. જો ચીપક્તું ના હોય તો ગેસ બંધ કરી લો.
  7. – હવે લોચો રેડી છે. એને સ્પેટ્યુલા ની મદદ થી કાઢી ડીશ માં મુકી એના પર તેલ/બટર, લાલ મરચું, મરી, અને સેવ નાંખી ગ્રીન પાલખની ચટણી વડે સર્વ કરો.

Reviews for Surti loccha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Surti loccha in gujarati

  • સૂરતી લોચો

    6 likes
  • સુરતી ઘારી

    3 likes
  • સુરતી ઘારી

    4 likes
  • સુરતી લોચો

    3 likes
  • સુરતી ઘારી

    2 likes
  • ગોબા સુરતી પુરી

    3 likes