હોમ પેજ / રેસિપી / તુવેર દાળની ખીચડી

Photo of Tuverdal khichdi by Devi Amlani at BetterButter
1032
1
0.0(0)
0

તુવેર દાળની ખીચડી

Jul-24-2018
Devi Amlani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તુવેર દાળની ખીચડી રેસીપી વિશે

બીજી ખીચડી કરતા તુવેર દાળની ખીચડી થોડી ફરસી લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ તુવેર દાળ
  2. 1 કપ ચોખા
  3. 3 કપ પાણી
  4. ચપટી હળદર
  5. 1 ચમચી મીઠુ
  6. થોડી ધાણા ભાજી
  7. ચપટી હિંગ

સૂચનાઓ

  1. સૌપ્રથમ દાળ અને ચોખાને અલગ-અલગ 15 મિનિટ માટે પલાળો
  2. ત્યારબાદ દાળ અને ચોખાને પ્રેશરકુકરમાં ધોઈને રાખો
  3. હવે તેમાં હળદર મીઠું હિંગ અને ધાણા ભાજી મિક્સ કરો
  4. ત્યારબાદ પ્રેશર કૂકર બંધ કરો અને ૩વિશલ કરૉ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર