Tuverdal khichdi ના વિશે
Ingredients to make Tuverdal khichdi in gujarati
- 1 કપ તુવેર દાળ
- 1 કપ ચોખા
- 3 કપ પાણી
- ચપટી હળદર
- 1 ચમચી મીઠુ
- થોડી ધાણા ભાજી
- ચપટી હિંગ
How to make Tuverdal khichdi in gujarati
- સૌપ્રથમ દાળ અને ચોખાને અલગ-અલગ 15 મિનિટ માટે પલાળો
- ત્યારબાદ દાળ અને ચોખાને પ્રેશરકુકરમાં ધોઈને રાખો
- હવે તેમાં હળદર મીઠું હિંગ અને ધાણા ભાજી મિક્સ કરો
- ત્યારબાદ પ્રેશર કૂકર બંધ કરો અને ૩વિશલ કરૉ.
Reviews for Tuverdal khichdi in gujarati
No reviews yet.
Recipes similar to Tuverdal khichdi in gujarati
ખીચડી
1 likes
કઢી ખીચડી
3 likes
ખીચડી કઢી
5 likes
ખીચડી વડા
1 likes
પાલક ખીચડી
1 likes
પાલક ખીચડી
2 likes