Open in app

થ્રી લેયરડ નાચોસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  25 min
બનાવવાનો સમય  7 min
પીરસવું  3 people
Disha Chavda24th Jul 2018

Three layerd nachos ના વિશે

Ingredients to make Three layerd nachos in gujarati

  • પીળી મકાઈ નો લોટ ૨ કપ
  • મેંદો ૧ કપ
  • ટામેટા ૩ નંગ
  • કાંદા ૧ નંગ
  • લસણ ૫ કળી
  • લીલાં મરચાં ૩ નંગ
  • લીંબુ રસ ૧ ચમચી
  • મીઠુ સ્વાદ મુજબ
  • નાના રાજમાં ૧ વાટકી પલાળી ને બાફવા
  • રેડ ચીલી સોસ ૧/૨ વાટકી
  • પ્રોસેસ ચીઝ ૧ કપ
  • દૂધ અડધો કપ
  • લેટસ, કોબી, કેપ્સીકમ અને સ્પ્રિંગ ઓનીયન ૧ કપ
  • તળવા માટે તેલ

How to make Three layerd nachos in gujarati

  1. બંને લોટ લઈ મીઠું નાખી લોટ બાંધી ઢાંકી દેવો. ટામેટા, મરચા, કાંદા, લસણ ચોપર માં એકદમ ચોપ કરી લેવું. તેમાં મીઠું અને લીંબુનો રસ નાખી મિક્સ કરવું. પલાળેલા રાજમાં ને કુકર માં બાફી દેવા. બફાઈ ગયા બાદ મેશ કરવા. તેમાં મીઠું અને રેડ ચીલી સોસ નાખવું.
  2. લોટ ની રોટલી વણી મનપસંદ શેપ માં કાપી વચ્ચે કાપા કરી નાચોસ ધીમા તાપે ક્રિસ્પી થાય તે રીતે તળવા. આ નાંચોસ ને કન્ટેનર માં ભરી ૧૫ દિવસ સુધી વાપરી શકાય છે.
  3. ચીઝ અને દૂધ મિક્સ કરી મૈક્રોવેવ માં ૧ મિનિટ માટે ગરમ કરવું. પછી હલાવી ફરી ૧ મિનિટ માટે ગરમ કરવું. ચીઝ સોસ તૈયાર.
  4. હવે એક પ્લેટ માં નાચોઝ ગોઠવી તેના પર રાજમાં ની પેસ્ટ મૂકવું. હવે ટામેટા નો બનાવેલ સાલસા સોસ મૂકવો. સૌથી ઉપર ચીઝ સોસ મૂકી કોબી, કેપ્સીકમ, લે ટ સ, સ્પ્રિંગ ઓનિયન મૂકી ગાર્નિશ કરવું.

Reviews for Three layerd nachos in gujarati (0)

No reviews yet.

Recipes similar to Three layerd nachos in gujarati

  • દેશી નાચોસ

    1 likes
  • ચીઝી નાચોસ લઝાનીયા

    0 likes
  • મેંગો સાલસા વિથ નાચોસ

    6 likes
  • કાચી કેરી નાં નાચોસ સાથે પાકી કેરી સાલસા

    1 likes