Open in app

ગ્રીન રાઈસ

1 review
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people
Yashi Bhumi Kariya24th Jul 2018

green rice. ના વિશે

Ingredients to make green rice. in gujarati

  • 1 વાટકો ચોખા
  • ફુદીનો દસ પાન
  • ધાણા ભાજી થોડીક
  • ગ્રીન મરચા 3
  • પાલક થોડીક
  • લીંબુ સ્વાદ મુજ્બ
  • વટાણા ,1વાટકી
  • લીમડો 5પાન
  • આદુ 1,કટકો
  • લસણ 5, કળી
  • મીઠુ સ્વાદ મુજ્બ
  • ગરમ મસાલો
  • તેલ અથવા ઘી 3સ્પૂન

How to make green rice. in gujarati

  1. પેલા સાદા ભાત બનાવી લેવા
  2. ગ્રીન ચટણી બનાવી લેવી તેમાં લીંબુ નાખવું જેથી ચટણી કાળી ના પડે તેમાં આદુ ,ફોદીનો ,ધાણા નિમક , મરચા,લસણ પાલક બાફી ને નાખવી લીમડો બધું પીસી ચટણી બનાવી .
  3. ઘી ,અથવા તેલ 3,સ્પૂન ગરમ કરી તેમાં લીમડો ,હિંગ નાખી ગ્રીન ચટણી નાખી 2મિનિટ સાતળી પહેલા બનાવેલા બનાવેલા રાઈસ નાખવા ..ઘી,તેલ ના નાખવા હોય તો પણ બની શકે પેહલા ચટણી રાઈસ ઉપર રેડી ને પણ બનાવી શકીયે ..
  4. તૈયાર છે ગ્રીન રાઈસ ..

Reviews for green rice. in gujarati (1)

Rina Joshi5 months ago

સરસ.થોડી પિકચર કલીઅર મૂકો એટલે સરસ

Recipes similar to green rice. in gujarati

  • રાઈસ રોલ

    2 likes
  • ગ્રીન ભાત

    4 likes
  • કર્ડ રાઈસ

    2 likes
  • ગ્રીન શાક

    3 likes
  • ગ્રીન ફિશ

    1 likes
  • લેમન રાઈસ

    2 likes