Photo of green rice. by Yashi Bhumi Kariya at BetterButter
467
5
0.0(1)
0

green rice.

Jul-24-2018
Yashi Bhumi Kariya
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • ડીનર પાર્ટી
  • હૈદરાબાદી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 1 વાટકો ચોખા
  2. ફુદીનો દસ પાન
  3. ધાણા ભાજી થોડીક
  4. ગ્રીન મરચા 3
  5. પાલક થોડીક
  6. લીંબુ સ્વાદ મુજ્બ
  7. વટાણા ,1વાટકી
  8. લીમડો 5પાન
  9. આદુ 1,કટકો
  10. લસણ 5, કળી
  11. મીઠુ સ્વાદ મુજ્બ
  12. ગરમ મસાલો
  13. તેલ અથવા ઘી 3સ્પૂન

સૂચનાઓ

  1. પેલા સાદા ભાત બનાવી લેવા
  2. ગ્રીન ચટણી બનાવી લેવી તેમાં લીંબુ નાખવું જેથી ચટણી કાળી ના પડે તેમાં આદુ ,ફોદીનો ,ધાણા નિમક , મરચા,લસણ પાલક બાફી ને નાખવી લીમડો બધું પીસી ચટણી બનાવી .
  3. ઘી ,અથવા તેલ 3,સ્પૂન ગરમ કરી તેમાં લીમડો ,હિંગ નાખી ગ્રીન ચટણી નાખી 2મિનિટ સાતળી પહેલા બનાવેલા બનાવેલા રાઈસ નાખવા ..ઘી,તેલ ના નાખવા હોય તો પણ બની શકે પેહલા ચટણી રાઈસ ઉપર રેડી ને પણ બનાવી શકીયે ..
  4. તૈયાર છે ગ્રીન રાઈસ ..

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Rina Joshi
Jul-25-2018
Rina Joshi   Jul-25-2018

સરસ.થોડી પિકચર કલીઅર મૂકો એટલે સરસ

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર