Open in app

ભુટ્ટે કા કિસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Rani Soni24th Jul 2018

Bhutte ka kees ના વિશે

Ingredients to make Bhutte ka kees in gujarati

  • 4 મધ્યમ કદની મકાઈ
  • 2-3 લીલા મરચા સમારેલ
  • આદુનું 1/2 ઇંચનો ટુકડો છીણેલ
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી મરચાંની પાવડર
  • તેલ 2 ચમચી
  • હિંગ ચપટી
  • 1 /2 ચમચી રાઈ
  • 1 /2 ચમચી જીરુ
  • દૂધ 1 કપ
  • 2 ચમચી લીંબુનો રસ
  • 1/2 ચમચી ખાંડ
  • સ્વાદમુજબ મીંઠુ
  • 1 ચમચી કોથમીર
  • 1 ચમચી તાજુ નારિયેળ
  • 3-4 કાજુ
  • 3-4 દ્રાક્ષ

How to make Bhutte ka kees in gujarati

  1. મકાઈ ને પેસ્ટ બનાવવા માટે હાથ થી છીણી લેવા (તમે ફૂડ પ્રોસેસર અથવા મિક્સર ગ્રાઇન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો )
  2. એક પેન માં તેલ ઉમેરો
  3. રાઈ -જીરુ ઉમેરો
  4. હિંગ ઉમેરો
  5. લીલા મરચા અને આદુ ઉમેરો
  6. છીણેલી મકાઈ ની પેસ્ટ ઉમેરો
  7. સાંતળો
  8. દૂધ ઉમેરો મિકસ કરો
  9. 10-15 મિનિટ લાગશે શેકાતા
  10. હવે હળદર, મરચાં પાઉડર અને મીઠું ઉમેરો
  11. મિકસ કરો
  12. ખાંડ અને લીંબુનો રસ ઉમેરો
  13. નારિયેળ ઉમેરો મિકસ કરો
  14. ગેસ બંધ કરો
  15. કોથમીર, અને કાજુ દ્રાક્ષ થી સજાઈ ગરમ પિરસો

Reviews for Bhutte ka kees in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bhutte ka kees in gujarati

  • ચીની કા પરાઠા

    2 likes
  • મિર્ચી કા સાલન

    4 likes
  • કોળા નો હલવો/ kaddu કા હલવા

    1 likes