હોમ પેજ / રેસિપી / ભુટ્ટે કા કિસ
મધ્ય પ્રદેશની સ્વાદિષ્ટ વાનગી ભુટ્ટે કા કિસી અે ખાવા માં સરસ લાગે છે અને સરળ સ્વાદિષ્ટ વાનગી છે જે તમે તમારા ચા ના સમયે પણ બનાવી શકો છો. આ રેસીપી 30 મિનિટમાં તૈયાર કરી શકાય છે. આ વાનગીમાં,મકાઈમાંથી બનેલી ઝીણી પેસ્ટ, જે આદુ, લીલાં મરચાં અને રોજિંદા મસાલા સાથે રાંધવામાં આવે છે. તેથી આગલી વખતે વરસાદ આવે તો તમારી ચા સાથે આ તંદુરસ્ત અને સ્વાદિષ્ટ નાસ્તાે જરુર થી બનાવજો
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો