Open in app

કરાચી હલવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
shyama thanvi24th Jul 2018

Karachi halwa ના વિશે

Ingredients to make Karachi halwa in gujarati

  • 1 કપ કૉર્નફ્લોર
  • 2 કપ પાણી
  • 4 ટેબલસ્પૂન ધી
  • 1 ટીસ્પૂન એલચી પાઉડર
  • 1 ટીસ્પૂન મગજ ના બીજ
  • 1 ટીસ્પૂન કાપેલા બદામ
  • 1 ચપટી પીળો રંગ
  • 1/2 ચમચી લીંબૂ નો રસ
  • 1 કપ ખાંડ
  • 1 કપ પાણી

How to make Karachi halwa in gujarati

  1. એક કપ કૉર્નફ્લોર બોલમાં લેવો , એક કપ પાણી નાખો અને મિક્સ કરી લો
  2. એક કડાઈ મા એક કપ ખાંડ અને એક કપ પાણી મુકી ને ગરમ થવા દો
  3. ઉકાળો આવે ત્યારે કૉર્નફ્લોર મિક્સર અને પીલો રંગ નાખી બરાબર હલાવતા રહેવાનું
  4. જાડો થવા લાગે ત્યારે ૧ ટેબલસ્પૂન લીમ્બુનો રસ ઉમેરો
  5. ૨ ટેબલસ્પૂન ઘી નાખી ચમચાથી હલાવતા રહેવાનું
  6. જાડો થઈ જાય પછી ફરીથી ૨ 2 ટેબલસ્પૂન ધી ઉમેરો
  7. મગજ ના બીજ અને એલચી પાઉડર ઉમેરો
  8. ગ્રીસ કરેલ વાસબ મેં મિશ્રણ નાખી અડધું કલાક ઠંડુ થવા દેવું છુરીથી પીસ કરી અને સર્વ કરો

Reviews for Karachi halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Karachi halwa in gujarati

  • ગાજર હલવો

    2 likes
  • ગાજર હલવો

    0 likes
  • કરાચી હલવો

    2 likes
  • મગદાળ હલવો

    1 likes
  • બીટ નો હલવો

    0 likes
  • ગાજરનો હલવો

    0 likes