Open in app

કેસરી પોહા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Archana Vaja24th Jul 2018

Kesari poha ના વિશે

Ingredients to make Kesari poha in gujarati

  • ૧ કપ પોહા
  • 1 કપ દૂધ
  • ૧/૨ કપ ખાંડ
  • ૩ ચમકી કેસર દૂધ
  • ૨ ચમચો ચીનેલો નારિયળ
  • ૩ ચમચી ઘી
  • ૧/૪ ચમચી એલચી પાવડર
  • ૧/૪ નાની ચમચી પીળો ફૂડ કલર

How to make Kesari poha in gujarati

  1. પોહા ને આરી રીતના ધોઈને ચાલની માં કાઢી લેવા
  2. કઢાયા માં ઘી ગરમ કરો
  3. ઘી ગરમ થયા બાદ પોહા નાખવા ને સારી રીતના પાણી સુકાય ત્યાં સુદી ચલાવા
  4. પાણી સુકાય જાય પછી દૂધ નાખી દેવાનું
  5. દૂધ આને પોહા ને મિક્સ કરી કોપરાનું ચીન નાખી ખાંડ નાખી દેવાની.
  6. હવે પોહા થોડા નરમ થયા બાદ એમાં કેસર વાળું દૂધ અને પીળો ફૂડ કલરનાખી ૨ મિનિટ ચલાવું
  7. પોહાનું મિશ્રણ ને દૂધ બધું મલી જાય એટલે ગેસ બંદ કરી દેવો
  8. અને કેસરી પોહાને ગરમા ગરમ સર્વ કરવા

Reviews for Kesari poha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kesari poha in gujarati

  • કેસરી બાથ

    2 likes
  • કોઈન કેસરી

    7 likes
  • પોહા પેનકેક

    2 likes
  • કેસરી બિરંજ

    2 likes
  • ઈન્દોરી પોહા

    4 likes
  • સેમૈયા કેસરી

    3 likes