BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કેસરી પોહા

Photo of Kesari poha by Archana Vaja at BetterButter
0
2
0(0)
0

કેસરી પોહા

Jul-24-2018
Archana Vaja
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસરી પોહા રેસીપી વિશે

કેસરી પોહા આ વાનગી કુબ ઝટપટ રીતે બની જાય છે.અને ખાવામાં ખૂબચ સરસ લાગે છે.તો એક વાર જરૂર બનાવો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ પોહા
  2. 1 કપ દૂધ
  3. ૧/૨ કપ ખાંડ
  4. ૩ ચમકી કેસર દૂધ
  5. ૨ ચમચો ચીનેલો નારિયળ
  6. ૩ ચમચી ઘી
  7. ૧/૪ ચમચી એલચી પાવડર
  8. ૧/૪ નાની ચમચી પીળો ફૂડ કલર

સૂચનાઓ

  1. પોહા ને આરી રીતના ધોઈને ચાલની માં કાઢી લેવા
  2. કઢાયા માં ઘી ગરમ કરો
  3. ઘી ગરમ થયા બાદ પોહા નાખવા ને સારી રીતના પાણી સુકાય ત્યાં સુદી ચલાવા
  4. પાણી સુકાય જાય પછી દૂધ નાખી દેવાનું
  5. દૂધ આને પોહા ને મિક્સ કરી કોપરાનું ચીન નાખી ખાંડ નાખી દેવાની.
  6. હવે પોહા થોડા નરમ થયા બાદ એમાં કેસર વાળું દૂધ અને પીળો ફૂડ કલરનાખી ૨ મિનિટ ચલાવું
  7. પોહાનું મિશ્રણ ને દૂધ બધું મલી જાય એટલે ગેસ બંદ કરી દેવો
  8. અને કેસરી પોહાને ગરમા ગરમ સર્વ કરવા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર