હોમ પેજ / રેસિપી / મકાઈ કોપરા હલવો

Photo of Corn And Coconut Halva by Kavi Nidhida at BetterButter
616
4
0.0(0)
0

મકાઈ કોપરા હલવો

Jul-25-2018
Kavi Nidhida
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મકાઈ કોપરા હલવો રેસીપી વિશે

મકાઈ અને તાજા કોપરા નો હલવો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1½ કપ છીણેલી તાજી અમેરિકાન મકાઈ
  2. ¾ કપ બ્રાઉન છાલ કાઢી ને ક્રશ કરેલું તાજું કોપરું
  3. 1 કપ દૂધ
  4. 4 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
  5. 20 કેસર ની પાંદડી ઘોળેલું 2 ટી સ્પૂન દૂધ
  6. 2 ટેબલ સ્પૂન ઘી
  7. 4 બદામ અને 5 પાંદડી કેસર સજાવટ માટે

સૂચનાઓ

  1. એક પેન માં ઘી ગરમ કરી તેમાં મકાઈ, અને કોપરું નાખીને થોડું સાંતળો
  2. પછી દૂધ નાખીને 7 મિનિટ ચડવા દો,
  3. પછી ખાંડ નાખી, ઓગળે એટલે મિલ્ક પાઉડર નાખો
  4. મિશ્રણ પેન છોડવા લાગે એટલે કેસર વાળુ દૂધ નાખો.
  5. 2 મિનિટ બાદ ગેસ બંદ કરીલો.
  6. બદામ અને કેસર ની પાંદડી થી સજાવો.
  7. કેસર ને લીધે પીળો રંગ આવ્યો છે ક્રુત્રિમ રંગ નથી વાપર્યો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર