Open in app

પાલક ઢોકળા સાથે લિલી ચટણી.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  45 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  6 people
Naina Bhojak25th Jul 2018

Dhokla in spinach puri wd green chatuney. ના વિશે

Ingredients to make Dhokla in spinach puri wd green chatuney. in gujarati

  • પાલક એક જુડી નાની એટલે કે ૧૨૫ગ્રામ
  • સોજી ૨૫૦ગ્રામ
  • ચોખાનો લોટ ૧૦૦ગ્રામ
  • ખાતું દહીં કે છાશ સોજી પલળે એટલું ૩૦૦ગ્રામ
  • લસણ અને લીલા તીખા મરચાં ની પેસ્ટ બે ટેબલસ્પૂન
  • મીઠું સ્વાદ અનુસાર
  • આદુ ની પેસ્ટ એક ટી સ્પૂન
  • તેલ અને લાલ મરચું સજાવટ માટે
  • લિલી ચટણી માટે કોથમીર એક જુડી
  • ફુફીનો અડધી જુડી
  • સિમલા મરચા એક લીલા રંગ ના
  • લીંબુ નો રસ ટેબલસ્પૂન
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ટી સ્પૂન ખાંડ સ્વાદ મુજબ.
  • આદુ એક નાનો ટુકડો.
  • એક ટેબલસ્પૂન સીંગદાણા .

How to make Dhokla in spinach puri wd green chatuney. in gujarati

  1. પાલક ને ધોઈને મિક્સી માં વાટીને પલ્પ બનાવી લો
  2. સોજી માં ખાટુ દહીં અને પાલકપલ્પ નાખો
  3. જરૂર હોય તો જ પાણી ઉમેરવું
  4. આદુ લસણ અને મરચા ની પેસ્ટ નાખો
  5. ચોખાનો લોટ ઉમેરો
  6. ૨૦મિનિટ માટે પલળવા દો.
  7. હવે ઢોકળા કુકર માં પાણી નાખી ગરમ થવા દો
  8. ઢોકળા ડીશ ને તેલ લગાવી ગરમ થવા દો
  9. હવે ઢોકળા ખીરું માં ૧ટેબલસ્પૂન ઇનો નાખી
  10. ખીરું હલાવી લો સસ્થે એક ટી સ્પૂન તેલ ઉમેરો
  11. ઢોકળા ડીશ માં ખીરું રેડી કુકર માં મુકો
  12. ૨૫ મિનિટ માટે વરાળ માં બફાવા દો
  13. ત્યારબાદ ૧૫મિનિટ ઠંડા થવા દો પછી જ કાપો
  14. તો તૈયાર છે પાલક ઢોકળાં
  15. લીલી ચટણી માટે કોથમીર ફુફીનો
  16. સિમલા મરચું આદુ મીઠું ખાંડ અને સીંગદાણા
  17. તથા લીંબુ નો રસ ઉમેરી મિક્ષી માં વાટી લો
  18. તૈયાર પાલક ના ઢોકળા ઉપર લાલ મરચું
  19. છાંટી દેવું તેલ અને ચટણી સાથે આ ડીશ નો
  20. આનંદ માણો.
  21. તો તૈયાર છે પાલક ઢોકળા એની લિલી ચટણી
  22. સાથે સીગતેલ હોય તો ટેસ્ટ ખૂબ સારો આવે છે.

Reviews for Dhokla in spinach puri wd green chatuney. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dhokla in spinach puri wd green chatuney. in gujarati

  • રવા ઢોકળા સાથે લીલી ચટણી

    3 likes