Fancy mango lassi ના વિશે
Ingredients to make Fancy mango lassi in gujarati
- 1.5 કપ દહી
- 1/2 કપ મૈંગો પ્યૂરી
- 2 નાની ચમચી ખાંડ
- 1 સ્કૂપ વનીલા આઈસક્રીમ
- થોડુ બર્ફ ક્યૂબ્સ
- સજાવા માટે
- ચેરી
- ડ્રાઈફ્રૂટ
- ચૉકલેટ
How to make Fancy mango lassi in gujarati
- સૌપ્રથમ મિક્સર જારમાં એક દહીં લો. ત્યારબાદ તેમાં મૈંગો પ્ચૂરી અને ખાંડ ઉમેરો. હવે તેને ક્રશ કરી દો હવે હવે તેમાં આઈસ ક્યુબ નાખી ફરી એકવાર ક્રશ કરી દો
- હવે એગ ગિલાસ મા કાઢી ને ઉપર થી વનીલા આઈસક્રીમ મુકી દો
- ત્યાર બાદ ચૉકલેટ , ચેરી અને ડ્રાઈફ્રૂટ થી ગાર્નિશ કરો અને સર્વ કરો
Reviews for Fancy mango lassi in gujarati
No reviews yet.
Recipes similar to Fancy mango lassi in gujarati
લસ્સી
1 likes
લસ્સી
0 likes
લસ્સી
13 likes
કેરી લસ્સી
1 likes
મૈંગો ડોસા
0 likes
ગુલાબ લસ્સી
4 likes