હોમ પેજ / રેસિપી / ફૈંસી મૈંગો લસ્સી

Photo of Fancy mango lassi by Shyama Amit at BetterButter
697
1
0.0(0)
0

ફૈંસી મૈંગો લસ્સી

Jul-25-2018
Shyama Amit
10 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફૈંસી મૈંગો લસ્સી રેસીપી વિશે

આ રેસીપી એકદમ ડિફરેંટ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • મિશ્રણ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. 1.5 કપ દહી
  2. 1/2 કપ મૈંગો પ્યૂરી
  3. 2 નાની ચમચી ખાંડ
  4. 1 સ્કૂપ વનીલા આઈસક્રીમ
  5. થોડુ બર્ફ ક્યૂબ્સ
  6. સજાવા માટે
  7. ચેરી
  8. ડ્રાઈફ્રૂટ
  9. ચૉકલેટ

સૂચનાઓ

  1. સૌપ્રથમ મિક્સર જારમાં એક દહીં લો. ત્યારબાદ તેમાં મૈંગો પ્ચૂરી અને ખાંડ ઉમેરો. હવે તેને ક્રશ કરી દો હવે હવે તેમાં આઈસ ક્યુબ નાખી ફરી એકવાર ક્રશ કરી દો
  2. હવે એગ ગિલાસ મા કાઢી ને ઉપર થી વનીલા આઈસક્રીમ મુકી દો
  3. ત્યાર બાદ ચૉકલેટ , ચેરી અને ડ્રાઈફ્રૂટ થી ગાર્નિશ કરો અને સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર