BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Kapuria

Photo of Kapuria by Hetal Sevalia at BetterButter
1
2
0(0)
0

Kapuria

Jul-25-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 3 કપ કપૂરીયા નો લોટ
  2. 4 કપ છાશ
  3. 1 ચમચી લીલા મરચાં ની પેસ્ટ
  4. 1/2 ચમચી આદું ની પેસ્ટ
  5. 1 ચમચી તલ
  6. 1/2 ચમચી જીરું
  7. 3 ચમચી તેલ
  8. 1/4 ચમચી હીગ
  9. 1/4 ચમચી હળદર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 3 ચમચી શીગદાણા
  12. 3-4 ચમચી વટાણા

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક કઢાઈમાં છાશ લઈ તેમાં મીઠું, હળદર, હીગ, જીરું, તલ,લીલું મરચું, આદું, તેલ,વટાણા, શીગ દાણા ઉમેરી ઉકાળો.
  2. ઉકળવા લાગે એટલે લોટ ઉમેરો. ધીરે ધીરે ઉમેરતા જાઓ અને હલાવતા જાઓ. ગાઠા ન પડે તેનું ધ્યાન રાખવું. મિક્સ થાય પછી2 મિનિટ રાખી નીચે ઉતારી લો.
  3. હવે ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકો.હવે પાણી વાળો હાથ કરી ઉપર ના મિશ્રણ માં થી થોડું મિશ્રણ લઈ ગોળો વાળી અંગુઠા થી દબાવી લો.તેને ઢોકળીયા માં મૂકી બાફી લો.
  4. 10 મિનિટ ફાસ્ટ ગેસ પર બાફી લો. ડીશ માં કાઢી પીસ પાડી ઉપર થી તેલ રેડો. ગરમાગરમ સવૅ કરો.
  5. જયારે ઠંડા પડે પછી તે ને કાપી ને રાઈ નો વઘાર કરી વઘારી લો.
  6. પીસી સ લાલ કરવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર