Open in app

મગની દાળ ના કબાબ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  4 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Rani Soni25th Jul 2018

Mag dal kebab ના વિશે

Ingredients to make Mag dal kebab in gujarati

  • 1 કપ મગ દાળ
  • 1 કપ દહીં (પાણી નિતારેલું)
  • ઘી 1 ચમચી
  • 1 ચમચી આદુ,લીલા મરચાં, લસણ પેસ્ટ
  • 1/2 નાની ચમચી જીરુ
  • એક ચમચી શેકેલા ચણાનો લોટ
  • સ્વાદપ્રમાણે મીઠું
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1/4 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • 5-6 ચમચી ઘી શેકવા
  • સર્વ કરવા: 4 ચમચી લીલી ચટણી, ટોમેટો કેચપ
  • 1 ચીઝ
  • 1 ચમચી કોથમીર સમારેલ

How to make Mag dal kebab in gujarati

  1. દાળને 4-5 કલાક પાણીમાં પલાડી રાખી દો.
  2. દાળને પાણી માંથી નિતારી કોરી પાડો
  3. અેક પેન માં ઘી લો
  4. જીરુ નાંખો
  5. દાળને નાંખી સાંતળો
  6. 5 મિનીટ માટે
  7. ગેસ બંધ કરો
  8. દાળ ઠંડી કરી પાણી વગર મિકસર માં કરકરી પિસી લો
  9. હવે બાઉલમાં દાળ કાઢી બધી સામગ્રી સાથે મેશ કરી લો
  10. હવે નાના કબાબ બનાવો
  11. મીડિયમ તાપ પર તવી પર ઘી નાખી ગરમ કરવા માટે મૂકો
  12. ઘી ગરમ થતાં જ કબાબ નાખી સોનેરી બદામી કબાબો શેકી લો
  13. તૈયાર છે મગ દાળ કબાબ
  14. ઉપર સમારેલ કોથમીર ,છીણેલું ચીઝ મૂકી
  15. લીલી ચટણી, ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

Reviews for Mag dal kebab in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mag dal kebab in gujarati

  • મગની દાળ..

    1 likes
  • ભાત ના કબાબ

    3 likes
  • દહીં ના કબાબ

    0 likes
  • બ્રેડ ના કબાબ

    4 likes
  • મગની દાળ ના વડા

    7 likes
  • મગની દાળ નો હલવો

    1 likes