Open in app

કાશમીરી ભીંડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Harsha Israni25th Jul 2018

Kashmiri bhindi ના વિશે

Ingredients to make Kashmiri bhindi in gujarati

  • ૧/૨ કિલો ભીંડા
  • તેલ (તળવા માટે)
  • ૨ ચમચી સફેદ તલ
  • ૨ ચમચી ખસખસ
  • ૨ ચમચી કાશમીરી લાલ મરચુ
  • ૨ ચમચી ધાણાજીરુ
  • મીઠું જરુર મુજબ

How to make Kashmiri bhindi in gujarati

  1. ૧)સૌથી પહેલા ભીંડાને ધોઈને નેપકીનથી લૂછી દો.
  2. ૨)ભીંડાને વચેથી કાપીને ચાર ભાગ પડે એવી રીતે કાપો.
  3. ૩) એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ થોડુ વધારે લેવુ જેથી ભીંડા કડક તળાશે. ભીંડાને તેલમાં તળવા મૂકી દો.
  4. ૪)ભીંડા કડક તળાઈ જાય પછી વધારાનું બધુ જ તેલ કાઢી લેવુ.ગેસ બંધ કરી દેવુ.
  5. ૫) ભીંડામાં બઘા જ મસાલા મીકસ કરી દો. તૈયાર છે કાશમીરી ભીંડી . રોટલી અથવા પૂરી સાથે પીરસો.
  6. ૬)

Reviews for Kashmiri bhindi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kashmiri bhindi in gujarati

  • ભીંડી ભસર

    1 likes
  • ભીંડી કુરકુરી

    2 likes
  • ભીંડી બટર મસાલા

    31 likes
  • બેસન ભીંડી મસાલા

    1074 likes
  • ગારલિક આલુ મસાલા ભીંડી

    2 likes