હોમ પેજ / રેસિપી / પનીર ભુરજી

Photo of Paneer bhurji by Urvashi Belani at BetterButter
591
3
0.0(0)
0

પનીર ભુરજી

Jul-25-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર ભુરજી રેસીપી વિશે

આ રેસીપી માં પનીર ને છીણી, ડુંગળી અને ટામેટા ની ગ્રેવી સાથે શાક બનાવ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. 100ગ્રામ પનીર (છીણેલું)
  2. 2 ડુંગળી( બારીક કાપેલી)
  3. 2 ટામેટા (બારીક કાપેલા)
  4. 1 ચમચી લાલ મરચું
  5. 1/2 ચમચી હળદર
  6. 1/2 ચમચી ધાણા પાવડર
  7. 1/2 ચમચી ગરમ મસાલો
  8. 1/2 ચમચી કિચનકિંગ મસાલો
  9. સ્વાદાનુસાર નમક
  10. 2 ચમચા તેલ
  11. કોથમીર

સૂચનાઓ

  1. એક કઢાઈ માં તેલ ગરમ કરી ડુંગળી નાખી 2-3;મિનિટ સાંતળો.
  2. જ્યારે ડુંગળી થોડી ગુલાબી થાય ત્યારે ટામેટા અને બધા મસાલા નાખો.
  3. ટામેટા નરમ થઈ જાય ત્યારે તેમાં થોડું પાણી અને પનીર નાખો.
  4. જરૂરિયાત મુજબ પાણી નાખી 5 મિનિટ ઢાંકી ને ધીમી આંચ પર થવા દો.
  5. હવે કોથમીર નાખી ગરમ ગરમ રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર