Open in app

પનીર ભુરજી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Urvashi Belani25th Jul 2018

Paneer bhurji ના વિશે

Ingredients to make Paneer bhurji in gujarati

  • 100ગ્રામ પનીર (છીણેલું)
  • 2 ડુંગળી( બારીક કાપેલી)
  • 2 ટામેટા (બારીક કાપેલા)
  • 1 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણા પાવડર
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1/2 ચમચી કિચનકિંગ મસાલો
  • સ્વાદાનુસાર નમક
  • 2 ચમચા તેલ
  • કોથમીર

How to make Paneer bhurji in gujarati

  1. એક કઢાઈ માં તેલ ગરમ કરી ડુંગળી નાખી 2-3;મિનિટ સાંતળો.
  2. જ્યારે ડુંગળી થોડી ગુલાબી થાય ત્યારે ટામેટા અને બધા મસાલા નાખો.
  3. ટામેટા નરમ થઈ જાય ત્યારે તેમાં થોડું પાણી અને પનીર નાખો.
  4. જરૂરિયાત મુજબ પાણી નાખી 5 મિનિટ ઢાંકી ને ધીમી આંચ પર થવા દો.
  5. હવે કોથમીર નાખી ગરમ ગરમ રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરો.

Reviews for Paneer bhurji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paneer bhurji in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    12 likes