બટાકા નો શીરો | bataka no sheero Recipe in Gujarati

ના દ્વારા shyama thanvi  |  25th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • bataka no sheero recipe in Gujarati, બટાકા નો શીરો, shyama thanvi
બટાકા નો શીરોby shyama thanvi
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

About bataka no sheero Recipe in Gujarati

બટાકા નો શીરો વાનગીઓ

બટાકા નો શીરો Ingredients to make ( Ingredients to make bataka no sheero Recipe in Gujarati )

 • 500 ગ્રામ બાફેલા બટાકા
 • 1/2 કપ ખાંડ
 • 1/4 કપ દેશી ધી
 • 1/2 ચમચી એલચી પાઉડર
 • 1/2 ફ્રેશ ક્રીમ
 • બદામ ની કતરન ગાર્નિશ કરવા માટે

How to make બટાકા નો શીરો

 1. એક કડાઈમાં ઘી ગરમ કરીને બાફેલા અને મસલેલા બટાટા ઉમેરો, ૫-૭ મિનિટ સુદી ધીમો ગેસ પર ચમચાથી હલાવતા પકાવો
 2. અડધું કપ ખાંડ અને અડધું કપ ક્રીમ નાખી ૪-૬ મિનિટ હલાવો
 3. એલચી પોઉંદર અને ડ્રાઈ ફ્રુટ નાખો અને ગરમ ગરમ શીરો સર્વ કરો

My Tip:

ક્રીમ નથી હોય તો મળાઈ પણ યૂજ કરી શકાય છે

Reviews for bataka no sheero Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો