હોમ પેજ / રેસિપી / મૂંગ દાળ ખિચડી

Photo of Moong daal khichdi by Shyama Amit at BetterButter
527
2
0.0(0)
0

મૂંગ દાળ ખિચડી

Jul-25-2018
Shyama Amit
15 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મૂંગ દાળ ખિચડી રેસીપી વિશે

ઞટપટ અને હેલ્દી બને છે

રેસીપી ટૈગ

  • આસાન

સામગ્રી સર્વિંગ: 2

  1. 1/2 વાટકી મૂંગ દાળ
  2. 1/2 વાટકી ચોખા
  3. 2 વાટકી પાણી
  4. 1 સમારેલુ ટમેટા
  5. 2 હરી મરચા
  6. 1/2 ચમચી રાઈ
  7. 1/2 ચમચી જીરૂ
  8. દીંગ 1 ચપટી
  9. 2 ચમચી ધી
  10. 1/2 ચમચી હળદર
  11. મીઠૂ સ્વાદ પ્રમાણ
  12. 4-5 કઢી પત્તા
  13. કોથમિર

સૂચનાઓ

  1. અડધું કપ મગની દાળ અને અડધું કપ ચોખા લઇ ૧૫ મિનિટ સુધી પલાડી લેવું
  2. કૂકરમાં ઘી નાખી જીરું,રાઈ, કડી પત્તા,લીલા મરચા અને ટામેટા નાખો
  3. દાળ અને ચોખા ઉભેરો , ત્યાર બાદ મીઠું,હલદર, અને ૨ કપ પાણી નાખીને ૨ સિટી આવે ત્યારે ગેસ પરથી કુકર નીચો ઉતારી લેવાનું
  4. કોથમીર થી સજાવીને સર્વ કરવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર