Open in app

મૂંગ દાળ ખિચડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
shyama thanvi25th Jul 2018

Moong daal khichdi ના વિશે

Ingredients to make Moong daal khichdi in gujarati

  • 1/2 વાટકી મૂંગ દાળ
  • 1/2 વાટકી ચોખા
  • 2 વાટકી પાણી
  • 1 સમારેલુ ટમેટા
  • 2 હરી મરચા
  • 1/2 ચમચી રાઈ
  • 1/2 ચમચી જીરૂ
  • દીંગ 1 ચપટી
  • 2 ચમચી ધી
  • 1/2 ચમચી હળદર
  • મીઠૂ સ્વાદ પ્રમાણ
  • 4-5 કઢી પત્તા
  • કોથમિર

How to make Moong daal khichdi in gujarati

  1. અડધું કપ મગની દાળ અને અડધું કપ ચોખા લઇ ૧૫ મિનિટ સુધી પલાડી લેવું
  2. કૂકરમાં ઘી નાખી જીરું,રાઈ, કડી પત્તા,લીલા મરચા અને ટામેટા નાખો
  3. દાળ અને ચોખા ઉભેરો , ત્યાર બાદ મીઠું,હલદર, અને ૨ કપ પાણી નાખીને ૨ સિટી આવે ત્યારે ગેસ પરથી કુકર નીચો ઉતારી લેવાનું
  4. કોથમીર થી સજાવીને સર્વ કરવું

Reviews for Moong daal khichdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Moong daal khichdi in gujarati

  • દાળ બતી

    18 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • દાળ મખની

    149 likes
  • દાળ તડકા

    3 likes
  • દાળ બાટી

    2 likes