હોમ પેજ / રેસિપી / પાલક અને ફણગાવેલ મગ ના ઢોકળા

Photo of Spinach mung sprought dhokla by Bhumi G at BetterButter
531
2
0.0(0)
0

પાલક અને ફણગાવેલ મગ ના ઢોકળા

Jul-25-2018
Bhumi G
2160 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક અને ફણગાવેલ મગ ના ઢોકળા રેસીપી વિશે

આ ઢોકળા ખુબજ હેલ્થી છે અને સ્વાદિષ્ટ પણ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • બાફવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ ફણગાવેલા મગ
  2. ૧ કપ પાલક ધોઈ ને કાપેલી
  3. ૩/૪ લીલા મરચા
  4. વઘાર માટે
  5. ૧ નાની ચમચી રાય
  6. ૧ નાની ચમચી જીરું
  7. ૧ ચમચી તેલ
  8. મીઠો લીમડો
  9. ૧/૨ લીલા મરચા કાપેલા
  10. ૧ નાની ચમચી તલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક વાસણ માં મગ ફણગાવેલા, પાલક કાપેલી, મરચાં લો.
  2. હવે તેને મિક્સર જાર માં નાખો
  3. અને ઝીણું પીસી લો
  4. એને એક વાસણમાં નીકાળી તેમાં સ્વાદાનુસાર મીઠું નાખો અને સોડા નાખી મીક્સ કરો
  5. હવે તેને ઢોકળા ની થાળી માં નાખો અને ૧૫/૨૦ મિનીટ માટે સ્ટીમ કરો
  6. ત્યારબાદ તેને બહાર કાઢો
  7. હવે તેનો વઘાર માટે એક પેન માં તેલ ,રાય, જીરું,તલ,, લીમડો, કાપેલા મરચાં નાખી વઘાર કરો
  8. વઘાર કરી ચાકુ થી કાપા કરો
  9. હવે તેને લિલી ચટણી સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર