Open in app

પાલક અને ફણગાવેલ મગ ના ઢોકળા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2160 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Bhumika Gandhi25th Jul 2018

Spinach mung sprought dhokla ના વિશે

Ingredients to make Spinach mung sprought dhokla in gujarati

  • ૧ કપ ફણગાવેલા મગ
  • ૧ કપ પાલક ધોઈ ને કાપેલી
  • ૩/૪ લીલા મરચા
  • વઘાર માટે
  • ૧ નાની ચમચી રાય
  • ૧ નાની ચમચી જીરું
  • ૧ ચમચી તેલ
  • મીઠો લીમડો
  • ૧/૨ લીલા મરચા કાપેલા
  • ૧ નાની ચમચી તલ

How to make Spinach mung sprought dhokla in gujarati

  1. સૌ પ્રથમ એક વાસણ માં મગ ફણગાવેલા, પાલક કાપેલી, મરચાં લો.
  2. હવે તેને મિક્સર જાર માં નાખો
  3. અને ઝીણું પીસી લો
  4. એને એક વાસણમાં નીકાળી તેમાં સ્વાદાનુસાર મીઠું નાખો અને સોડા નાખી મીક્સ કરો
  5. હવે તેને ઢોકળા ની થાળી માં નાખો અને ૧૫/૨૦ મિનીટ માટે સ્ટીમ કરો
  6. ત્યારબાદ તેને બહાર કાઢો
  7. હવે તેનો વઘાર માટે એક પેન માં તેલ ,રાય, જીરું,તલ,, લીમડો, કાપેલા મરચાં નાખી વઘાર કરો
  8. વઘાર કરી ચાકુ થી કાપા કરો
  9. હવે તેને લિલી ચટણી સાથે પીરસો

Reviews for Spinach mung sprought dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Spinach mung sprought dhokla in gujarati

  • મગ ની દાળ અને ઘઉં ના લોટ ની ચકલી

    3 likes