Open in app

રવા ઢોકલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Archana Vaja25th Jul 2018

Rava dhokala ના વિશે

Ingredients to make Rava dhokala in gujarati

  • ૧ કપ રવા
  • ૧/૨ કપ દહીં
  • ૧ ટીસપૂન ઇનો
  • ૧/૪ ચમચી હળદર
  • ૧ ચમચી રાય
  • ૧ ચમચી જિરુ
  • ૧ ચમચી તલ
  • ૧ ટીસપૂન લીલા મરચાની પેસ્ટ
  • મીઠું સ્વાદપ્રમાણે
  • ૨ ચમચી ખાંડ
  • ૧અને ૧/૪ કપ પાણી
  • ૧/૪ ટીસપૂન સોડા
  • ૨ ચમચી બેસન
  • ૨ ચમચી તેલ
  • ૭-૮ કદીપતા
  • ૨ કાપેલા લીલા મરચા
  • ૧/૪હિંગ

How to make Rava dhokala in gujarati

  1. વાટકા માં દહીં અને પાણી ને મિક્સ કરો
  2. બેસન, રવો,મીઠું,સોડા,હળદર નાંખો અને પાણી નાખી મિક્સ કરો
  3. ૫ મિનિટ ઢાંકી રાખો
  4. ૫ મિનિટ પછી મિશ્રણ ને હલાવી જરૂર મુજબ પાણી નાંખો
  5. ,તેલ,લીલા મરચા ની પેસ્ટ નાખી ઇનો નાખી ઢોકળા બેટર ને મિક્સ કરો
  6. ગેસ ચાલુ કરી કુકર માં ૧ ગ્લાસ પાણી નાખી સ્ટેન્ડ મુકો અને પાણીને ગરમ થવા દયો
  7. ઢોકળા બેટર ને તેલ થી ગ્રેસ કરેલા વાસણ માં નાખો
  8. વાસણ ને કુકર માં મુકો
  9. કુકર ના ઢાકનાની સીટી કાઢી નાંખો
  10. ઢાકનુ બદ કરો અને ૧૫-૨૦ મિનિટ સુધી સ્ટીમ થવા દયો
  11. ૨૦ મિનિટ પછી ઢોકળા ને પ્લેટ માં કાઢી લો
  12. કઢાયા માં તેલ ગરમ કરો
  13. રાય,જીરું,તલ,હિંગ,લીલા મરચા,કડીપતા,ખાંડ નાખો
  14. ગેસ ને ધીમો કરી પાણી નાખી પાણી ઉકળવા દયો
  15. વઘાર ને ઢોકળા ઉપર નાખી દયો
  16. રવા ઢોકળા તયાર

Reviews for Rava dhokala in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rava dhokala in gujarati

  • રવા લાડુ

    3 likes
  • રવા પીઝા

    2 likes
  • રવા ઢોસા

    864 likes
  • રવા લાડુ

    52 likes
  • રવા ઈડલી

    58 likes
  • રવા કચોરી

    2 likes