Open in app

મગ ની દાળ ના પોષ્ટીક પિઝા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  120 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Dr.Kamal Thakkar25th Jul 2018

Moong daal pizza ના વિશે

Ingredients to make Moong daal pizza in gujarati

  • મગ ની દાળ ૨ કપ
  • ગાજર ૧ કપ
  • કેપ્સિકમ ૧/૨ કપ
  • ટમેટા ૧/૨ કપ
  • પનીર ૧/૨ કપ
  • ઓલિવ ૨ ટેબલ સ્પૂન
  • આદુ ૧ ઇંચ
  • લીલા મરચા ૧
  • મીઠું
  • ઓરેગાનો
  • તેલ
  • સોડા ૨ ટી સ્પૂન

How to make Moong daal pizza in gujarati

  1. મગ ની દાળ ને ધોઈને ૨ કલાક પલાળી દો.
  2. બે કલાક પછી દાળ માં થી પાણી નિતારી લો.
  3. હવે મિક્સર માં દાળ નાખો.આદુ મરચા નાખો .
  4. પીસીને પેસ્ટ બનવા લો.મીઠું નાખીને મિક્સ કરો.
  5. બધા શાક સમારીને તૈયાર કરો.
  6. હવે નોનસ્ટિક તવો ગરમ રાખો અને એક નાની તપેલી માં ૧/૨ કપ મગ ની દાળ ની પેસ્ટ લઇ લો.આમાં ૧ ચપટી સોડા નાખો અને હલાવો.
  7. તરત તવા પર નાખો અને અર્ધો ઇંચ જાડું પુડલા જેવું પાથરો.
  8. હવે બધા શાક ને પનીર નું ટોપિંગ કરો.
  9. બધી બાજુ તેલ લગાવો અને ઢાંકીને માધ્યમ તાપ પર ચડવા દો.
  10. ૭-૮ મિનિટ પછી ચેક કરો.નીચે શેકાય ગયું હોય તો પિઝા ને પલટી દો.
  11. પાછું થોડું તેલ બધી બાજુ લગાવો અને ઢાંકીને ૫-૬ મિનિટ ચડવા દો.
  12. હવે મગ દાળ પિઝા ને પ્લેટ પર કાઢીને ઓરેગાનો છાંટીને સોસ સાથે પીરસો.
  13. પિઝા કટર થી ટુકડા કરો.

Reviews for Moong daal pizza in gujarati (0)

No reviews yet.

Recipes similar to Moong daal pizza in gujarati

  • મગ ની દાળ

    4 likes
  • મગ ની દાળ

    1 likes
  • મગ ની દાળ

    1 likes
  • મગ દાળ ની ચાટ

    1 likes
  • લિલી મગ ની દાળ

    2 likes
  • તળેલી મગ ની દાળ

    2 likes