Open in app

પનીર ટીક્કા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Bhumika Gandhi25th Jul 2018

Paneer tikka ના વિશે

Ingredients to make Paneer tikka in gujarati

  • ૧ કપ પનીર (ચોરસ કાપેલા)
  • ૧ કપ શિમલા મિર્ચ (ચોરસ કાપેલા)
  • ૧ કપ ડુંગળી (ચોરસ કટકા કરેલી)
  • ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • ૧ નાની ચમચી નમક
  • ૧ નાની ચમચી હળદર
  • ૧ ચમચી ધાણા જીરા પાવડર
  • ૧ ચમચી ઘી
  • ૧ લીંબુ નો રસ
  • ૧ ચમચી તેલ

How to make Paneer tikka in gujarati

  1. એક બાઉલમાં મા પનીર , તેલ અને બધાજ મસાલા નાખો
  2. એને બરાબર મિક્ષ કરો ધ્યાન રાખવું કે હલાવતી વખતે પનીર તૂટી ના જાય
  3. ૩૦ મીનટ માટે બાજુ પર રાખો
  4. સ્ફુવર લઈ તેમાં વારાફરથી પનીર અને વેજીટેબલ રાખો
  5. હવે તેને પ્રિહીટેડ ઓવેન માં ૧૮૦ ડિગ્રી પર ૧૫ મીનટ માટે બેક કરો
  6. હવે તેને બહાર નીકળી ગરમ ગરમ પીરસો

Reviews for Paneer tikka in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paneer tikka in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    12 likes