Open in app

શાકાહારી આમલેટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Bhumika Gandhi25th Jul 2018

Vej aamlet ના વિશે

Ingredients to make Vej aamlet in gujarati

  • ૧ કપ ચણાનો લોટ
  • ૧/૨ કપ બારીક કાપેલી ડુંગળી
  • ૧/૨ કપ કોથમીર બારીક કાપેલી
  • નમક સ્વાદાનુસાર
  • ૨/૩ લીલાં મરચાં જીના સમારેલ
  • પાણી જરૂરિતાત અનુસાર
  • તેલ ફરતે લગાવવા જરૂરિયાત અનુસાર

How to make Vej aamlet in gujarati

  1. એક બાઉલમાં બધીજ સામગ્રી મિક્સ કરો
  2. જરૂરિયાત મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરો
  3. ગેસ પર તવી ગરમ મુકો
  4. તેમાં ૧ ચમચો ખીરું રેડી પાથરો
  5. ફરતે તેલ લગાવો બંને તરફ સરખું સેકી લો
  6. આ રીતે બધાજ આમલેટ તૈયાર કરી લો
  7. ગરમ ગરમ પીરસો

Reviews for Vej aamlet in gujarati (0)

No reviews yet.

Recipes similar to Vej aamlet in gujarati

  • વેજ આમલેટ

    1 likes