હોમ પેજ / રેસિપી / શાકાહારી આમલેટ

Photo of Vej aamlet by Bhumi G at BetterButter
1077
2
0.0(0)
0

શાકાહારી આમલેટ

Jul-25-2018
Bhumi G
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શાકાહારી આમલેટ રેસીપી વિશે

આ આમલેટ શાકાહારી હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ ચણાનો લોટ
  2. ૧/૨ કપ બારીક કાપેલી ડુંગળી
  3. ૧/૨ કપ કોથમીર બારીક કાપેલી
  4. નમક સ્વાદાનુસાર
  5. ૨/૩ લીલાં મરચાં જીના સમારેલ
  6. પાણી જરૂરિતાત અનુસાર
  7. તેલ ફરતે લગાવવા જરૂરિયાત અનુસાર

સૂચનાઓ

  1. એક બાઉલમાં બધીજ સામગ્રી મિક્સ કરો
  2. જરૂરિયાત મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરો
  3. ગેસ પર તવી ગરમ મુકો
  4. તેમાં ૧ ચમચો ખીરું રેડી પાથરો
  5. ફરતે તેલ લગાવો બંને તરફ સરખું સેકી લો
  6. આ રીતે બધાજ આમલેટ તૈયાર કરી લો
  7. ગરમ ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર