Open in app

મેંગો ફ્રૂટી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  6 people
Dr.Kamal Thakkar26th Jul 2018

Mango frooti ના વિશે

Ingredients to make Mango frooti in gujarati

  • પાકી કેરી ૨
  • કાચી કેરી ૧
  • ખાંડ ૨૦૦ ગ્રામ

How to make Mango frooti in gujarati

  1. પેલા કેરીને ધોઈ લો અને છાલ ઉતારીને મોટા કટકા કરો.
  2. પેલા એક તપેલા માં કાચી કેરી ના કટકા અને એક કપ પાણી નાખીને બાફવા મુકો.
  3. બીજા ગેસ પર ખાંડ માં એક કપ પાણી નાખીને ઉકળવા મુકો.ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંદ કરી દો.
  4. કેરી ને ૨ મિનિટ બાફીને પાકી કેરી પણ ઉમેરો અને ઢાંકીને ૫-૬ મિનિટ બાફવા દો.
  5. ગેસ બેન્ડ કરી ને ઠંડુ થવા ડો.પછી બ્લેન્ડર ફેરવિને જૂસ બનાવો.
  6. સૂપ ગાળવા ની ગૈની થઈ પલ્પ ને ગાળો.
  7. ગૈની માં વધેલો કુચો ફેંકી દો અને નીચે પલ્પ ભેગું થયું છે એને ચાશની માં ઉમેરો.
  8. ૨ ગ્લાસ ઠંડુ પાણી ઉમેરો અને હલાવો. જરૂર પ્રમાણે પાણી ઉમેરી શકાય છે.ફ્રૂટી જેવી તરલતા રાખવાની છે,બૌ પાતળું નથી કરવાનું.
  9. તાજી અને ઠંડી ફ્રૂટી બધાને પીવડાવો.

Reviews for Mango frooti in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mango frooti in gujarati

  • મેંગો કરી

    2 likes
  • મેંગો રાઈસ

    2 likes
  • મેંગો ચીલા

    2 likes
  • મેંગો પેંડા

    6 likes
  • મેંગો સાલસા

    2 likes
  • મેંગો શિખંડ

    2 likes