હોમ પેજ / રેસિપી / મેંગો ફ્રૂટી

Photo of Mango frooti by Kamal Thakkar at BetterButter
419
2
0.0(0)
0

મેંગો ફ્રૂટી

Jul-26-2018
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો ફ્રૂટી રેસીપી વિશે

નાના મોટા બધાની ભાવતી ફ્રૂટી હવે ઘરે બનાવો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં

સામગ્રી સર્વિંગ: 6

  1. પાકી કેરી ૨
  2. કાચી કેરી ૧
  3. ખાંડ ૨૦૦ ગ્રામ

સૂચનાઓ

  1. પેલા કેરીને ધોઈ લો અને છાલ ઉતારીને મોટા કટકા કરો.
  2. પેલા એક તપેલા માં કાચી કેરી ના કટકા અને એક કપ પાણી નાખીને બાફવા મુકો.
  3. બીજા ગેસ પર ખાંડ માં એક કપ પાણી નાખીને ઉકળવા મુકો.ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંદ કરી દો.
  4. કેરી ને ૨ મિનિટ બાફીને પાકી કેરી પણ ઉમેરો અને ઢાંકીને ૫-૬ મિનિટ બાફવા દો.
  5. ગેસ બેન્ડ કરી ને ઠંડુ થવા ડો.પછી બ્લેન્ડર ફેરવિને જૂસ બનાવો.
  6. સૂપ ગાળવા ની ગૈની થઈ પલ્પ ને ગાળો.
  7. ગૈની માં વધેલો કુચો ફેંકી દો અને નીચે પલ્પ ભેગું થયું છે એને ચાશની માં ઉમેરો.
  8. ૨ ગ્લાસ ઠંડુ પાણી ઉમેરો અને હલાવો. જરૂર પ્રમાણે પાણી ઉમેરી શકાય છે.ફ્રૂટી જેવી તરલતા રાખવાની છે,બૌ પાતળું નથી કરવાનું.
  9. તાજી અને ઠંડી ફ્રૂટી બધાને પીવડાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર