મેન્ગો શ્રીખંડ | Mango Shrikhand Recipe in Gujarati

ના દ્વારા Jigisha Jayshree  |  26th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Mango Shrikhand by Jigisha Jayshree at BetterButter
મેન્ગો શ્રીખંડby Jigisha Jayshree
 • તૈયારીનો સમય

  3

  Hours
 • બનાવવાનો સમય

  1

  મીની
 • પીરસવું

  8

  લોકો

2

0

મેન્ગો શ્રીખંડ

મેન્ગો શ્રીખંડ Ingredients to make ( Ingredients to make Mango Shrikhand Recipe in Gujarati )

 • ૧ લિટર ફૂલ ફેટ દહી
 • દળેલી ખાંડ ૧ નાની કટોરી
 • ૧ મધ્યમ કદ નીં કેસર કેરી
 • પિસ્તા સજાવટ માટે

How to make મેન્ગો શ્રીખંડ

 1. સવૅ પ્રથમ એક પાતળા કપડામાં દહીં નાંખી ને પોટલી બનાવી લટકાવી દો.
 2. લગભગ ત્રણ થી ચાર કલાક સુધી લટકાવી રાખો જેથી તેમાં રહેલ પાણી નિકળી જાય.
 3. બધુ પાણી નિકળી જાય તો તેને મોટી ગરણી થી ચાળી લો.
 4. પછી તેમાં કેરી નોં પલ્પ અને દળેલી ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરી લો
 5. હવે તેને ફ્રીઝર માં ઠંડો થવા દો પછી ઉપર થી પિસ્તા થી સજાવી પરોસો

My Tip:

તમે તમારી પસંદગીના ફ્લેવર નાંખી બનાવી શકો છો.

Reviews for Mango Shrikhand Recipe in Gujarati (0)