Open in app

મેન્ગો શ્રીખંડ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  180 min
બનાવવાનો સમય  1 min
પીરસવું  8 people
Jigisha Jayshree26th Jul 2018

Mango Shrikhand ના વિશે

Ingredients to make Mango Shrikhand in gujarati

  • ૧ લિટર ફૂલ ફેટ દહી
  • દળેલી ખાંડ ૧ નાની કટોરી
  • ૧ મધ્યમ કદ નીં કેસર કેરી
  • પિસ્તા સજાવટ માટે

How to make Mango Shrikhand in gujarati

  1. સવૅ પ્રથમ એક પાતળા કપડામાં દહીં નાંખી ને પોટલી બનાવી લટકાવી દો.
  2. લગભગ ત્રણ થી ચાર કલાક સુધી લટકાવી રાખો જેથી તેમાં રહેલ પાણી નિકળી જાય.
  3. બધુ પાણી નિકળી જાય તો તેને મોટી ગરણી થી ચાળી લો.
  4. પછી તેમાં કેરી નોં પલ્પ અને દળેલી ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરી લો
  5. હવે તેને ફ્રીઝર માં ઠંડો થવા દો પછી ઉપર થી પિસ્તા થી સજાવી પરોસો

Reviews for Mango Shrikhand in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mango Shrikhand in gujarati

  • કેસરી શ્રીખંડ

    0 likes
  • પાઈનેપલ શ્રીખંડ કોન

    2 likes
  • બદામ પીસ્તા શ્રીખંડ

    3 likes
  • સેવઇ ટાટૅ વીથ મેંગો શ્રીખંડ

    2 likes
  • કેસર, પિસ્તા, ઈલાયચી શ્રીખંડ

    2 likes