હોમ પેજ / રેસિપી / મેન્ગો શ્રીખંડ

Photo of Mango Shrikhand by Jigisha Jayshree at BetterButter
1184
4
0.0(0)
0

મેન્ગો શ્રીખંડ

Jul-26-2018
Jigisha Jayshree
180 મિનિટ
તૈયારી નો સમય
1 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેન્ગો શ્રીખંડ રેસીપી વિશે

ગુજરાત નીં પ્રખ્યાત સ્વીટ ડિશ છે. અહી યા શ્રીખંડ માં પૂરી ને ડુબાડીને ખાવા માં આવે છે. ખુબ સરસ લાગે છે. અહીયા શ્રીખંડ નીં બહુ બધી વેરાયટી જોવા મળે છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

  1. ૧ લિટર ફૂલ ફેટ દહી
  2. દળેલી ખાંડ ૧ નાની કટોરી
  3. ૧ મધ્યમ કદ નીં કેસર કેરી
  4. પિસ્તા સજાવટ માટે

સૂચનાઓ

  1. સવૅ પ્રથમ એક પાતળા કપડામાં દહીં નાંખી ને પોટલી બનાવી લટકાવી દો.
  2. લગભગ ત્રણ થી ચાર કલાક સુધી લટકાવી રાખો જેથી તેમાં રહેલ પાણી નિકળી જાય.
  3. બધુ પાણી નિકળી જાય તો તેને મોટી ગરણી થી ચાળી લો.
  4. પછી તેમાં કેરી નોં પલ્પ અને દળેલી ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરી લો
  5. હવે તેને ફ્રીઝર માં ઠંડો થવા દો પછી ઉપર થી પિસ્તા થી સજાવી પરોસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર