કોર્ન કેપસીકમ મસાલા | Corn Capsicum Masala Recipe in Gujarati

ના દ્વારા Apeksha's Kitchen  |  26th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Corn Capsicum Masala recipe in Gujarati, કોર્ન કેપસીકમ મસાલા, Apeksha's Kitchen
કોર્ન કેપસીકમ મસાલાby Apeksha's Kitchen
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    3

    લોકો

11

0

કોર્ન કેપસીકમ મસાલા વાનગીઓ

કોર્ન કેપસીકમ મસાલા Ingredients to make ( Ingredients to make Corn Capsicum Masala Recipe in Gujarati )

  • એક મકાઈ દાણા કાઢેલા
  • 1 કેપ્સિકમ
  • 3 ટમેટા
  • 2 લીલા મરચાં
  • 8- 9 કાજુ
  • 1 આદુનો ટુકડો
  • 4 ચમચી ઘી
  • 1 ચમચી જીરુ
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચી ધાણાજીરુ
  • 1 ચમચી લાલ મરચું
  • 1 ચમચી ખાંડ
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 2 ચમચી મલાઈ
  • કોથમીર

How to make કોર્ન કેપસીકમ મસાલા

  1. એક મિક્સર જાર માં ટમેટા, આદુ, મરચાં અને કાજુ નાખી તેની પેસ્ટ બનાવી લો.
  2. એક પેન માં 2 ચમચી ઘી લઈ તેમાં મકાઈના દાના અને કેપસીકમ ના ટુકડા નાખી તેને 5 મિનિટ માટે સાંતળી લો.
  3. હવે તેને અલગ કાઢીલો અને અવે એજ પેન માં બીજી 2 ચમચી ઘી ઉમેરો. અને તેમા જીરુ નાખો જીરુ થઈ જાય એટલે તેમા હળદર અને ધાનાજીરુ નાખો. હવે તૈયાર કરેલ ટામેટાની પેસ્ટ નાખી સાતળી લો.
  4. તેમા લાલ મરચું પાવડર,ગરમ મસાલો, મીઠું અને ખાંડ નાખી મસાલો બરાબર શેકાવા દો.
  5. મસાલા માથી ઘી છૂટું પડે એટલે તેમા મકાઈ અને કેપ્સિકમ નાખી દો. જરુર પ્રમાણે પાણી ઉમેરવું. 2 ચમચી મલાઈ ઉમેરો. 5 મિનિટ ઉકળવાદો.
  6. છેલ્લા તેમાં કોથમીર નાખી ગરમાગરમ સર્વ કરો.

Reviews for Corn Capsicum Masala Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો