Open in app

કોર્ન કેપસીકમ મસાલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Apeksha's Kitchen26th Jul 2018

Corn Capsicum Masala ના વિશે

Ingredients to make Corn Capsicum Masala in gujarati

  • એક મકાઈ દાણા કાઢેલા
  • 1 કેપ્સિકમ
  • 3 ટમેટા
  • 2 લીલા મરચાં
  • 8- 9 કાજુ
  • 1 આદુનો ટુકડો
  • 4 ચમચી ઘી
  • 1 ચમચી જીરુ
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચી ધાણાજીરુ
  • 1 ચમચી લાલ મરચું
  • 1 ચમચી ખાંડ
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 2 ચમચી મલાઈ
  • કોથમીર

How to make Corn Capsicum Masala in gujarati

  1. એક મિક્સર જાર માં ટમેટા, આદુ, મરચાં અને કાજુ નાખી તેની પેસ્ટ બનાવી લો.
  2. એક પેન માં 2 ચમચી ઘી લઈ તેમાં મકાઈના દાના અને કેપસીકમ ના ટુકડા નાખી તેને 5 મિનિટ માટે સાંતળી લો.
  3. હવે તેને અલગ કાઢીલો અને અવે એજ પેન માં બીજી 2 ચમચી ઘી ઉમેરો. અને તેમા જીરુ નાખો જીરુ થઈ જાય એટલે તેમા હળદર અને ધાનાજીરુ નાખો. હવે તૈયાર કરેલ ટામેટાની પેસ્ટ નાખી સાતળી લો.
  4. તેમા લાલ મરચું પાવડર,ગરમ મસાલો, મીઠું અને ખાંડ નાખી મસાલો બરાબર શેકાવા દો.
  5. મસાલા માથી ઘી છૂટું પડે એટલે તેમા મકાઈ અને કેપ્સિકમ નાખી દો. જરુર પ્રમાણે પાણી ઉમેરવું. 2 ચમચી મલાઈ ઉમેરો. 5 મિનિટ ઉકળવાદો.
  6. છેલ્લા તેમાં કોથમીર નાખી ગરમાગરમ સર્વ કરો.

Reviews for Corn Capsicum Masala in gujarati (0)

No reviews yet.

Recipes similar to Corn Capsicum Masala in gujarati

  • મસાલા મગ

    1 likes
  • મસાલા ચા

    1 likes
  • મસાલા કોન

    8 likes
  • ચના મસાલા

    6 likes
  • પૉપ કોર્ન

    1 likes
  • મસાલા છાસ

    1 likes