હોમ પેજ / રેસિપી / કોર્ન કેપસીકમ મસાલા

Photo of Corn Capsicum Masala by Apeksha's Kitchen at BetterButter
485
5
0.0(0)
0

કોર્ન કેપસીકમ મસાલા

Jul-26-2018
Apeksha's Kitchen
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોર્ન કેપસીકમ મસાલા રેસીપી વિશે

ચોમાસાની સિઝન માટે એક ઉત્તમ સબ્જી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. એક મકાઈ દાણા કાઢેલા
  2. 1 કેપ્સિકમ
  3. 3 ટમેટા
  4. 2 લીલા મરચાં
  5. 8- 9 કાજુ
  6. 1 આદુનો ટુકડો
  7. 4 ચમચી ઘી
  8. 1 ચમચી જીરુ
  9. 1/2 ચમચી હળદર
  10. 1 ચમચી ધાણાજીરુ
  11. 1 ચમચી લાલ મરચું
  12. 1 ચમચી ખાંડ
  13. 1/2 ચમચી ગરમ મસાલો
  14. મીઠું સ્વાદ પ્રમાણે
  15. 2 ચમચી મલાઈ
  16. કોથમીર

સૂચનાઓ

  1. એક મિક્સર જાર માં ટમેટા, આદુ, મરચાં અને કાજુ નાખી તેની પેસ્ટ બનાવી લો.
  2. એક પેન માં 2 ચમચી ઘી લઈ તેમાં મકાઈના દાના અને કેપસીકમ ના ટુકડા નાખી તેને 5 મિનિટ માટે સાંતળી લો.
  3. હવે તેને અલગ કાઢીલો અને અવે એજ પેન માં બીજી 2 ચમચી ઘી ઉમેરો. અને તેમા જીરુ નાખો જીરુ થઈ જાય એટલે તેમા હળદર અને ધાનાજીરુ નાખો. હવે તૈયાર કરેલ ટામેટાની પેસ્ટ નાખી સાતળી લો.
  4. તેમા લાલ મરચું પાવડર,ગરમ મસાલો, મીઠું અને ખાંડ નાખી મસાલો બરાબર શેકાવા દો.
  5. મસાલા માથી ઘી છૂટું પડે એટલે તેમા મકાઈ અને કેપ્સિકમ નાખી દો. જરુર પ્રમાણે પાણી ઉમેરવું. 2 ચમચી મલાઈ ઉમેરો. 5 મિનિટ ઉકળવાદો.
  6. છેલ્લા તેમાં કોથમીર નાખી ગરમાગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર