હોમ પેજ / રેસિપી / મેથી ના થેપલા

Photo of methi na thepla by Yashi Bhumi Kariya at BetterButter
670
4
0.0(0)
0

મેથી ના થેપલા

Jul-26-2018
Yashi Bhumi Kariya
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ના થેપલા રેસીપી વિશે

થેપલા તો બધા બનાવીયે છીએ જો તેમાં મેથી ની ભાજી નાખીયે તો વધારે ફરસા લાગે છે.

રેસીપી ટૈગ

  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. બે વાટકા ઘઉં નો લોટ
  2. એક ચમચી ચણા નો લોટ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. એક ચમચી હળદર
  5. મોણ માટે તેલ ત્રણ ચમચી
  6. કોથમીર થોડીક
  7. પાંચ કળી લસણ

સૂચનાઓ

  1. ઘઉં ના લોટ માં કોથમીર ,મેથી ઝીણી સુધારીને ,મીઠું ,તેલ ,હળદર ,લસણ વાટેલું બધું નાખી ને પાણી થી લોટ બાંધવો .રોટલી ની જેમ થેપલા વણવા .
  2. થેપલા ને લોઢી માં તેલ થી શેકવા .ચા ,અથવા દહીં સાથે ,સૂકી ભાજી સાથે પીરસવા પિકનિક માં જમવાની ખુબ મજા આવશે..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર