મેથી ના થેપલા | methi na thepla Recipe in Gujarati

ના દ્વારા Yashi Bhumi Kariya  |  26th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of methi na thepla by Yashi Bhumi Kariya at BetterButter
મેથી ના થેપલાby Yashi Bhumi Kariya
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    5

    લોકો

0

0

મેથી ના થેપલા

મેથી ના થેપલા Ingredients to make ( Ingredients to make methi na thepla Recipe in Gujarati )

  • બે વાટકા ઘઉં નો લોટ
  • એક ચમચી ચણા નો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • એક ચમચી હળદર
  • મોણ માટે તેલ ત્રણ ચમચી
  • કોથમીર થોડીક
  • પાંચ કળી લસણ

How to make મેથી ના થેપલા

  1. ઘઉં ના લોટ માં કોથમીર ,મેથી ઝીણી સુધારીને ,મીઠું ,તેલ ,હળદર ,લસણ વાટેલું બધું નાખી ને પાણી થી લોટ બાંધવો .રોટલી ની જેમ થેપલા વણવા .
  2. થેપલા ને લોઢી માં તેલ થી શેકવા .ચા ,અથવા દહીં સાથે ,સૂકી ભાજી સાથે પીરસવા પિકનિક માં જમવાની ખુબ મજા આવશે..

Reviews for methi na thepla Recipe in Gujarati (0)