મગ ની દાળ | mg ni dad. Recipe in Gujarati

ના દ્વારા Yashi Bhumi Kariya  |  26th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • mg ni dad. recipe in Gujarati, મગ ની દાળ, Yashi Bhumi Kariya
મગ ની દાળby Yashi Bhumi Kariya
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  5

  મીની
 • પીરસવું

  6

  લોકો

0

0

મગ ની દાળ વાનગીઓ

મગ ની દાળ Ingredients to make ( Ingredients to make mg ni dad. Recipe in Gujarati )

 • મગ ની પીળી દાળ એક નાની વાટકી
 • પાણી પ્રમાણ સર
 • હળદર નાની અડધી ચમચી
 • મીઠુ પ્રમાણ સર
 • ખાંડ એક ચમચી
 • લીંબુ અડધુ
 • ધાણા ભાજી દસ પાન
 • લીમડો બે પાન
 • એક ટમેટુ
 • ગરમ મસાલો સ્વાદ પ્રમાણે
 • તેલ બે ચમચી
 • રાય નાની અડધી ચમચી
 • જીરું નાની અડધી ચમચી
 • આદુ
 • મરચું
 • લવિંગ એક
 • બાદિયા ઍક નંગ

How to make મગ ની દાળ

 1. મગ ની દાળ ને કુકર માં ધીમા ગેસે બાફવા મુકવી આ દાળ જલ્દી બફાય જશે ત્યાર બાદ દાળ ને ઉકાળવી તેમાં લીમડો ,મરચાં ની કટકી ,આદુ ,ટમેટા ની કટકી ,ધાણા જીના સુધારેલા ,હળદર, ખાંડ,મીઠું,ગરમ મસાલો ઉમેરી દેવા ..
 2. એક કળાય માં તેલ લઈ ગરમ થાય પછી તેમાં રાય,જીરું ,હિંગ લવિંગ , બાદીયુ મૂકી ને વઘારવી પછી બે મિનિટ ઉકાળવી.

My Tip:

આ દાળ જલ્દી બની જાય છે

Reviews for mg ni dad. Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો