BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મગ ની દાળ

Photo of mg ni dad. by Yashi Bhumi Kariya at BetterButter
0
4
0(0)
0

મગ ની દાળ

Jul-26-2018
Yashi Bhumi Kariya
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગ ની દાળ રેસીપી વિશે

મગ ની દાળ થોડી કરીયે તો પણ ખુબ વધારે બને છે દરરોજ એક ની એક દાળ ભાવે નહિ માટે આ દાળ બનાવી એ તો નવીન અને ટેસ્ટી લાગશે .

રેસીપી ટૈગ

  • એકલા
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. મગ ની પીળી દાળ એક નાની વાટકી
  2. પાણી પ્રમાણ સર
  3. હળદર નાની અડધી ચમચી
  4. મીઠુ પ્રમાણ સર
  5. ખાંડ એક ચમચી
  6. લીંબુ અડધુ
  7. ધાણા ભાજી દસ પાન
  8. લીમડો બે પાન
  9. એક ટમેટુ
  10. ગરમ મસાલો સ્વાદ પ્રમાણે
  11. તેલ બે ચમચી
  12. રાય નાની અડધી ચમચી
  13. જીરું નાની અડધી ચમચી
  14. આદુ
  15. મરચું
  16. લવિંગ એક
  17. બાદિયા ઍક નંગ

સૂચનાઓ

  1. મગ ની દાળ ને કુકર માં ધીમા ગેસે બાફવા મુકવી આ દાળ જલ્દી બફાય જશે ત્યાર બાદ દાળ ને ઉકાળવી તેમાં લીમડો ,મરચાં ની કટકી ,આદુ ,ટમેટા ની કટકી ,ધાણા જીના સુધારેલા ,હળદર, ખાંડ,મીઠું,ગરમ મસાલો ઉમેરી દેવા ..
  2. એક કળાય માં તેલ લઈ ગરમ થાય પછી તેમાં રાય,જીરું ,હિંગ લવિંગ , બાદીયુ મૂકી ને વઘારવી પછી બે મિનિટ ઉકાળવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર