હોમ પેજ / રેસિપી / બેસન ના લાડુ

Photo of Besan laddu by Naina Bhojak at BetterButter
712
2
0.0(0)
0

બેસન ના લાડુ

Jul-26-2018
Naina Bhojak
25 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેસન ના લાડુ રેસીપી વિશે

ગુજરાતી ઓ નો ખુબ પતિય અને વારે તહેવારે થતી વાનગી એટલે બેસન લાડુ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. બેસન ૫૦૦ગ્રામ
  2. દૂધ હુંફાળું અડધો કપ
  3. ઘરની દળેલી ખાંડ ૪૦૦ ગ્રામ
  4. ઘી ૩૫૦ ગ્રામ
  5. એલચી પાવડર ટી સ્પૂન
  6. ચાંદી નો વરખ
  7. બદામ કાજુ ૪ટેબલસ્પૂન

સૂચનાઓ

  1. બેસન માં બે ટેબળદપૂન ઘી અને દૂધ ઉમેરો
  2. એને સારી રીતે મિક્સ કરી હાથ વડે દાબીને
  3. ૨૦મિનિટ માટે બાજુ એ મૂકી દો
  4. ત્યારબાદ એને બાજરી ચાળવાની ચાળણી
  5. થી ચાળી લેવું હાથ ઘી ઘસીને ચાળવું.
  6. હવે એક કઢાઈ માં ઘી મૂકી ગરમ થાય
  7. એટલે ચાળેલું બેસન ઉમેરી દઈ દત્ત હલાવવું
  8. અછ ગુલાબી રંગ નું થાય અથવા
  9. એમાંથી શેકાવવા ની સુગંધ આવે એટલે
  10. ગેસ બંદ કરી લેવો .ઠંફુ થવા દેવું
  11. ત્યારબાદ એમ દળેલી ખાંડ ઉમેરો
  12. એલવહી પાવડર પણ ઉમેરી દો
  13. હવે એમાંથી આપણી પસન્દ ના આકારના
  14. લાડુ વળી દો વરખ લગાડો અને બદામ પણ.
  15. ઠંડા થાય પછી આ પારંપરિક વાનગી નો આનંદ માણો
  16. તો તૈયાર છે બેસન લાડુ ..
  17. ગુજરસ્તી ઓ ના ઘરમાં આ વાનગી અવાર
  18. નવાર બનતી જ હોય છે .
  19. તો આપ પણ બનવો બેસન લાડુ...
  20. એ પણ મારી સ્ટાઇલ માં..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર