Open in app

બેસન ના લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  25 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  10 people
Naina Bhojak26th Jul 2018

Besan laddu ના વિશે

Ingredients to make Besan laddu in gujarati

  • બેસન ૫૦૦ગ્રામ
  • દૂધ હુંફાળું અડધો કપ
  • ઘરની દળેલી ખાંડ ૪૦૦ ગ્રામ
  • ઘી ૩૫૦ ગ્રામ
  • એલચી પાવડર ટી સ્પૂન
  • ચાંદી નો વરખ
  • બદામ કાજુ ૪ટેબલસ્પૂન

How to make Besan laddu in gujarati

  1. બેસન માં બે ટેબળદપૂન ઘી અને દૂધ ઉમેરો
  2. એને સારી રીતે મિક્સ કરી હાથ વડે દાબીને
  3. ૨૦મિનિટ માટે બાજુ એ મૂકી દો
  4. ત્યારબાદ એને બાજરી ચાળવાની ચાળણી
  5. થી ચાળી લેવું હાથ ઘી ઘસીને ચાળવું.
  6. હવે એક કઢાઈ માં ઘી મૂકી ગરમ થાય
  7. એટલે ચાળેલું બેસન ઉમેરી દઈ દત્ત હલાવવું
  8. અછ ગુલાબી રંગ નું થાય અથવા
  9. એમાંથી શેકાવવા ની સુગંધ આવે એટલે
  10. ગેસ બંદ કરી લેવો .ઠંફુ થવા દેવું
  11. ત્યારબાદ એમ દળેલી ખાંડ ઉમેરો
  12. એલવહી પાવડર પણ ઉમેરી દો
  13. હવે એમાંથી આપણી પસન્દ ના આકારના
  14. લાડુ વળી દો વરખ લગાડો અને બદામ પણ.
  15. ઠંડા થાય પછી આ પારંપરિક વાનગી નો આનંદ માણો
  16. તો તૈયાર છે બેસન લાડુ ..
  17. ગુજરસ્તી ઓ ના ઘરમાં આ વાનગી અવાર
  18. નવાર બનતી જ હોય છે .
  19. તો આપ પણ બનવો બેસન લાડુ...
  20. એ પણ મારી સ્ટાઇલ માં..

Reviews for Besan laddu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Besan laddu in gujarati

  • લાડુ

    1 likes
  • રવા લાડુ

    3 likes
  • પાન લાડુ

    0 likes
  • બેસન આની

    1 likes
  • પાન લાડુ

    0 likes
  • રવા લાડુ

    52 likes