Open in app

મૈંગો ક્રીમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  2 people
shyama thanvi26th Jul 2018

Mango cream ના વિશે

Ingredients to make Mango cream in gujarati

  • 4 મૈંગો , પીસેસ માં કાપેલા
  • 1 પૈક અમૂલ ક્રીમ
  • કાજૂ અને દ્રાક્ષ ઈચ્છાનુસાર
  • ખાંડ સ્વાદ પ્રમાણ

How to make Mango cream in gujarati

  1. કાપેલા મૈંગો એક બાઉલ મા લઈ લો, અને તેમાં ક્રીમ અને ખાંડ ઉમેરો
  2. એકસાર થઈ જાય ત્યારે હલાવી લો
  3. સર્વિંગ બાઉલ મા કાઢી ને કાજૂ અને દ્રાક્ષ મુકી ને પરોસલો

Reviews for Mango cream in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mango cream in gujarati

  • મૈંગો ડોસા

    0 likes
  • કાજૂ કેસર ક્રીમ

    0 likes
  • ફૈંસી મૈંગો લસ્સી

    1 likes
  • કોકોનટ ક્રીમ ટ્રફલ

    3 likes
  • ગુલાબી ક્રીમ ફ્રુટ સલાડ..

    3 likes
  • પાન-મસાલા ફ્લેવર આઈસ ક્રીમ

    2 likes