હોમ પેજ / રેસિપી / મૈંગો ક્રીમ

Photo of Mango cream by Shyama Amit at BetterButter
878
0
0.0(0)
0

મૈંગો ક્રીમ

Jul-26-2018
Shyama Amit
15 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મૈંગો ક્રીમ રેસીપી વિશે

આસાન અને બનાવા મા ટેસ્ટી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. 4 મૈંગો , પીસેસ માં કાપેલા
  2. 1 પૈક અમૂલ ક્રીમ
  3. કાજૂ અને દ્રાક્ષ ઈચ્છાનુસાર
  4. ખાંડ સ્વાદ પ્રમાણ

સૂચનાઓ

  1. કાપેલા મૈંગો એક બાઉલ મા લઈ લો, અને તેમાં ક્રીમ અને ખાંડ ઉમેરો
  2. એકસાર થઈ જાય ત્યારે હલાવી લો
  3. સર્વિંગ બાઉલ મા કાઢી ને કાજૂ અને દ્રાક્ષ મુકી ને પરોસલો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર