Open in app

ગોળ પાપડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  7 people
Yashi Bhumi Kariya26th Jul 2018

gol papdi ના વિશે

Ingredients to make gol papdi in gujarati

  • બસોપચાસ ગ્રામ ઘઊ નો જાડો લોટ
  • બસો ગ્રામ ઘી
  • બસો ગ્રામ ગોળ
  • સાત નંગ બદામ
  • કાજુ પસંદ હોય તો

How to make gol papdi in gujarati

  1. એક વાસણ માં ઘી ગરમ કરવા મૂકવું તેમાં જાડો લોટ શેકવા માટે નાખવો ધીમે ધીમે ગુલાબી રંગ નો થાય અને સુગંધ આવે ત્યારે ગેસ બંધ કરી ને તેમાં ગોળ નો ભુક્કો કરી ને નાખવો ધીમે ધીમે હલાવી મિક્સ કરવું પછી થાળી માં ઘી લગાવી ને પાથરવું પછી વાટકી માં પાછળ ઘી લગાવી મિશ્રણ પર વાટકી ઘસવી પછી તરતજ કાપા પાડી લેવા પછી તેના પર બદામ ,કાજુ કે એલચી પસંદ હોય તો તેના થી ડેકોરેટ કરવું ..

Reviews for gol papdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to gol papdi in gujarati

  • પાપડી..

    1 likes
  • વેસણ પાપડી

    2 likes
  • પાપડી બાઇટસ

    9 likes
  • ગોળ ની લાપસી

    1 likes
  • પાપડી ગાંઠિયા

    3 likes
  • ગોળ વાળી પૂરી

    1 likes