Open in app

હરીયાળી પનીર ટિક્કા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Rani Soni26th Jul 2018

Hariyali Paneer Tikka ના વિશે

Ingredients to make Hariyali Paneer Tikka in gujarati

  • 150 ગ્રામ પનીર
  • 1/2 કપ કોથમીર
  • 3 ચમચી ફૂદીના પાન
  • 2 લીલા મરચાં
  • 1 નાની ચમચી લીંબૂ નો રસ
  • 2 ચમચી તેલ
  • મીઠું જરૂર મુજબ
  • 2 ચમચી આદુ લસણ પેસ્ટ
  • 1 કપ દહીં
  • 1 ચમચી ચણા નો લોટ શેકેલો
  • 1 ચમચી કસૂરી મેથી
  • 1/4 નાની ચમચી અજમો
  • 1 નાની ચમચી ચાટ મસાલો
  • 1 નાની ચમચી ગરમ મસાલો
  • 1 નાનું બાઉલ લીલા મરચા- ફૂદીના ચટણી પિરસવા
  • ડુંગળી ,કોથમીર પિરસવા જરુર મુજમ

How to make Hariyali Paneer Tikka in gujarati

  1. કોથમીર ,ફૂદીના પાન, લીલા મરચાં ,લીંબૂ નો રસ ને મિકસર માં પેસ્ટ બનાવી લો
  2. ગ્રીન પેસ્ટ તૈયાર છે
  3. પનીર ને મિડીયમ સાઈઝ માં કાપી લો
  4. અેક બાઉલ માં બનાવેલ ગ્રીન પેસ્ટ, પનીર,મીઠું ,આદુ લસણ પેસ્ટ, દહીં, ચણા નો લોટ, ચાટ મસાલો,ગરમ મસાલો , કસૂરી મેથી ,અજમો 1 ચમચી તેલ મિકસ કરો
  5. હવે આ મિકસર ને ફિ્જ માં મેરીનેટ માટે 30 મિનીટ માટે મૂકી દો
  6. ગ્રીલર પેન ને ગરમ કરો
  7. મેરીનેટ પનીર ને વુડન સ્કૂયર માં નાંખી
  8. ગ્રીલર પેન ઉપર તેલ નાંખી
  9. મેરીનેટ પનીર ને બંને બાજુ શેકી લો
  10. સમારેલ ડુંગળી ,કોથમીરથી ગાર્નિશ કરો
  11. લીલા મરચા- ફૂદીના ચટણી જોડે ગરમ હરીયાળી પનીર ટિક્કા પિરસો

Reviews for Hariyali Paneer Tikka in gujarati (0)

No reviews yet.

Recipes similar to Hariyali Paneer Tikka in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    13 likes