હોમ પેજ / રેસિપી / હરીયાળી પનીર ટિક્કા

Photo of Hariyali Paneer Tikka by Rani Soni at BetterButter
793
2
0.0(0)
0

હરીયાળી પનીર ટિક્કા

Jul-26-2018
Rani Soni
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હરીયાળી પનીર ટિક્કા રેસીપી વિશે

હરીયાળી પનીર ટિક્કા ખૂબ પોપ્યુલર ડિશ છે જેને દરેક કોઈ પસંદ કરે છે જેનો સ્વાદમાં કોઇ મુકાબલો નથી ..

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • ગ્રીલ્લીંગ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 3

  1. 150 ગ્રામ પનીર
  2. 1/2 કપ કોથમીર
  3. 3 ચમચી ફૂદીના પાન
  4. 2 લીલા મરચાં
  5. 1 નાની ચમચી લીંબૂ નો રસ
  6. 2 ચમચી તેલ
  7. મીઠું જરૂર મુજબ
  8. 2 ચમચી આદુ લસણ પેસ્ટ
  9. 1 કપ દહીં
  10. 1 ચમચી ચણા નો લોટ શેકેલો
  11. 1 ચમચી કસૂરી મેથી
  12. 1/4 નાની ચમચી અજમો
  13. 1 નાની ચમચી ચાટ મસાલો
  14. 1 નાની ચમચી ગરમ મસાલો
  15. 1 નાનું બાઉલ લીલા મરચા- ફૂદીના ચટણી પિરસવા
  16. ડુંગળી ,કોથમીર પિરસવા જરુર મુજમ

સૂચનાઓ

  1. કોથમીર ,ફૂદીના પાન, લીલા મરચાં ,લીંબૂ નો રસ ને મિકસર માં પેસ્ટ બનાવી લો
  2. ગ્રીન પેસ્ટ તૈયાર છે
  3. પનીર ને મિડીયમ સાઈઝ માં કાપી લો
  4. અેક બાઉલ માં બનાવેલ ગ્રીન પેસ્ટ, પનીર,મીઠું ,આદુ લસણ પેસ્ટ, દહીં, ચણા નો લોટ, ચાટ મસાલો,ગરમ મસાલો , કસૂરી મેથી ,અજમો 1 ચમચી તેલ મિકસ કરો
  5. હવે આ મિકસર ને ફિ્જ માં મેરીનેટ માટે 30 મિનીટ માટે મૂકી દો
  6. ગ્રીલર પેન ને ગરમ કરો
  7. મેરીનેટ પનીર ને વુડન સ્કૂયર માં નાંખી
  8. ગ્રીલર પેન ઉપર તેલ નાંખી
  9. મેરીનેટ પનીર ને બંને બાજુ શેકી લો
  10. સમારેલ ડુંગળી ,કોથમીરથી ગાર્નિશ કરો
  11. લીલા મરચા- ફૂદીના ચટણી જોડે ગરમ હરીયાળી પનીર ટિક્કા પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર